KGF ની સફળતા બાદ યશ ની ફીસ માં થયો ધરખમ વધારો!

 

KGF ની સફળતા બાદ યશ ની ફીસ માં થયો વધારો


સાઉથ ના સુપર સ્ટાર એવા યશ આજે પોતાનો 38મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. 2018 મા આવેલી KFG ફિલ્મ બાદ યશ ની Popularity ખુબ જ વધી હતી. KGF ની સફળતા બાદ યશ ની ચર્ચા સમગ્ર દેશ માં થવા લાગી હતી અને લોકો યશ ની એક્ટિંગ થી ખુબજ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ 2022 માં આવેલી KGF 2 એ કમાણીના બધા જ રેકોર્ડ તોડ્યા હતા.


  •  યશ ની ફીસ માં વધારો !

 KGF સ્ટાર યશ ની આ સફળતા બાદ તેમને પોતાની ફીસ માં પણ 10 ગણો વધારો કર્યો હતો. આમ યશ પોતાની ફિલ્મ માટે 150 કરોડ ની ફીસ વસુલ કરે છે.

 

  • KGF 2 બાદ યશ ની આવનારી 3ફિલ્મો !

 યશ એ ડીસેમ્બર 2023 માં પોતાની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ ના ટાઈટલ ની ઘોષના કરી હતી. આ ફિલ્મ 2025 મા રીલીસ થવાનું કહેવામાં આવ્યું છે. સાથે આ ફિલ્મ માં કરીના કપૂર પણ જોવા મળી શકે છે.

 

  • 2025 માં આવશે KGF 3

 KGF અને KGF 2ની અપાર સફળતા બાદ KGF 3મા પણ યશ નજર આવશે. આ ફિલ્મ નું શુટિંગ 2024માં શરુ થશે અને 2025 માં તે રીલીસ થઇ શકે છે.

 

  • યશ નું બોલીવુડ ડેવ્યું !

 યશ ની સાઉથ ફિલ્મો માં સફળતા બાદ હવે તેઓ બોલીવુડ માં પણ ડેવ્યું કરવા જઈ રહ્યા છે. ફિલ્મ ‘રામાયણ’  માં યશ રાવણ નો રોલ કરતા નજરે આવશે.