Lakshadweep કેવી રીતે જઈ શકાશે? પરમીટ કેવી રીતે મળશે અને કેટલો આવશે ખર્ચ જાણો સંપૂર્ણ માહિતી.

Lakshadweep કેવી રીતે જઈ શકાશે?


Lakshadweep વિશે કેટલીક જાણવા જેવી બાબતો  

લક્ષદીપ કેરલ ના કોચ્ચી થી ૪૪૦ કીલીમીતર દુર છે 

લક્ષદીપ માં કુલ ૩૬ દ્રીપો આવેલા છે 

લક્ષદીપ ની કુલ વસ્તી ૬૪ હજાર છે 

લક્ષદીપ નું સેત્રફળ ૩૨ વર્ગ કિલોમીટર છે 

લક્ષદીપ માં મલયાલમ અને english ભાસા બોલવા માં આવે છે

સરકાર ના આકડા મુજબ લક્ષદીપ માં ૧૩ બેંક, ૧૩ ગેસ્ટ હાઉસ, અને ૧૦ દવાખાનાઓ આવેલા છે 

Lakshadweep કેવી રીતે જઈ શકાશે?
Source by- lakshadeep.gov.in


Lakshadweep જવા માટે પરમીટ લેવું જરૂરી છે!

લક્ષદીપ જવા માટે તમારે સૌ પ્રથમ કેરલ રાજ્ય ના કોચ્ચી જવું પડશે. કોચ્ચી ગયા બાદ તમારે લક્ષદીપ જવા માટેનું પરમીટ લેવું પડશે કારણ કે ભારત માં અમુક સંવેદનશીલ જગ્યા એ જવા માટે સરકાન નું પરમીટ લેવું ફરજીયા હોય છે તેમાંનું  લક્ષદીપ પણ આવક છે. 

લક્ષદીપ જવા માટે પરમીટ લેવા માટે તમારે કોચ્ચી માં આવેલા વિલિંગટન વિસ્તાર માં સરકાર નું દફતર આવેલું છે ત્યાં જી ને તમે પરમીટ માટે આવેદન આપી શકો છો.

લક્ષદીપ જવાના પરમીટ માટે તમે ઓનલાઈન પણ આવેદન કરી શકો છો. ઓનલાઈન આવેદન કરવા માટે અહી ક્લિકરો 

આવેદન કરતા પહેલા તમારે યાત્રા ની તારીખ, આયલેંડ અને દસ્તાવેજો ઉપલોડ કરવા ના રહેશે 

પરમીટ ૩૦ દિવસ માટે માન્ય ગણવા માં આવે છે અને તેની ૩૦૦ રૂપિયા ફીસ હોય છે.

 

Lakshadweep કેવી રીતે જઈ શકાશે?
Source by- lakshadeep.gov.inકોચ્ચી થી Lakshadweep કેવી રીતે પહોચવું?

કોચ્ચી થી લક્ષદીપ જવા માટે બે રસ્તા છે એક વિમાન થકી જવું અને બીજો જહાજ દ્રારા જવું આમ લક્ષદીપ જવા માટે તમારે કેરલ ના કોચ્ચી જવું જરૂરી છે. કોચ્ચી સિવાય લક્ષદીપ જવા માટે કોઈ સીધી ફ્લાઈટ નથી.કોચ્ચી થી લક્ષદીપ જવા માંગો છો તો અગાટ્ટી માટે ફ્લાઈટ મળશે. આ ફ્લાઈટ દોઢ કલાક નો સમય લેશે. 

જાન્યુઆરી ૨૦૨૪ ની શરૂઆત માં વિમાનો ની સંખ્યા ઓછી છે આથી વિમાન ની ટીકેટ પહેલાથી જ બૂક કરાવવી 

How to go to Lakshadweep?
Source by- lakshadeep.gov.in
વિમાન સિવાય જહાજ થી પણ કોચ્ચી થી લક્ષદીપ જઈ શકાય છે !

લક્ષદીપ પ્રસાસન ની વેબસાઈટ મુજબ અગાટ્ટી અને બંગારામ જવા માટે કોચ્ચી થી વિમાન ઉપલબ્ધ હોય છે. લક્ષદીપ પ્રસાસન મુજબ  અગાટ્ટી થી કવારાટ્ટી અને કદમત માટે ઓક્ટોમ્બર થી મેં મહિના સુધી બોટ ઉપલબ્ધ હોય છે ચોમાસા દરમિયાન  અગાટ્ટી થી કવારાટ્ટી સુધી હેલીકોપ્ટર ની સુવિધા ઉપલબ્ધ હોય છે Lakshadweep કેવી રીતે જઈ શકાશે?
Source by- lakshadeep.gov.inપાણી ના રસ્તે લક્ષદીપ કેવીરીતે જવું ?

આકાશ માર્ગ સિવાય દરિયાયી માર્ગ થી કોચ્ચી થી લક્ષદીપ જહાજો ચાલે છે 

તેમના નામ 

एमवी कवाराट्टी
एमवी अरेबियन सी
एमपी लक्षद्वीप सी
एमवी लगून
एमवी कोरल्स
एमवी अमिनदिवी
एमवी मिनिकॉय

આ જહાજ ૧૪ થી ૧૮ કલાક નો સમય લે છે અને આ તમારે કયા આઈલેન્ડ ઉપર નિર્ભર કરે છે. આ જહાજો  માં યાત્રા માટે કેટલાક ક્લાસ હોય છે જેમ કે ફસ્ટ ક્લાસ, સેકંડ ક્લાસ. આ યાત્રા દરમીયા ન કોઈ ની તબિયત બગડે તો તેના માટે આ જહાજો માં એક ડોક્ટર પણ ઉપલબ્ધ હોય છે 

પ્રસાસન મુજબ एमवी अमिनदिवी, एमवी मिनिकॉय ની સીટો વધુ આરામ દાયક હોય છે 


Lakshadweep જવા માટે કેટલો ખર્ચ આવશે?

જ્યાંરે તમે લક્ષદીપ યાત્રા કરવા જાઓ છો ત્યાંરે તમારી યોજના  ઉપર તેનો આધાર રહે છે સાથે કેટલીક વાર તેના ખર્ચ માં પણ ફેરફાર થતો હોય છે 

એક મુખ્ય વાત -રૂપિયા રોકડા લઇ ને જવા ATM અથવા ઓનલાઈન પેમેન્ટ માં તકલીફ નો સામનો કરવો પડી શકે છે 

Lakshadweep કેવી રીતે જઈ શકાશે?
Source by- lakshadeep.gov.in
કોચ્ચી થી  અગાટ્ટી જવા માટે !

લક્ષદીપ જવા માટે કોચ્ચી થી અગાટ્ટી જવા માટે ફ્લાઈટ તીકેટ નું ભાડું ૫૫૦૦ રુપયા છે જો તમે કોચ્ચી થી જહાજ ના મારફતે લક્ષદીપ જવા ઈચ્છતા હો તો તેના માટે પ્રાઇવેટ કંપનો ટુર પેકેજ ની સુવિધા પૂરી પડે છે ૨ દિવસ થી ૫ દિવસ નું પેકેજ હોય છે જેમાં તમને કેટલાક આઇલેન્ડ માં ફેરવતા હોય છે જેની કીમત ૧૫ હજાર થી ૬૦ હજાર સુધી હોય છે.

બંગારામ માં કોટેજ માં રેવાના લગભગ ૧૮ હજાર માં મળી શકે છે જયારે કદમત માં ૩ થી  ૮ હજાર રૂપિયામાં room મળી જશે.  અગાટ્ટી માં ૧૫૦૦ થી ૩૦૦૦ સુધી માં રેવા ની વ્યવસ્તા થઇ જશે.

કવારાટ્ટી માં ૧૧૦૦૦ માં રેવા માટે રીજોટ મળી જશે 

લક્ષદીપ માં ૨૦ મિનીટ સ્કુબા ડાઈવીંગ ના ૩૦૦૦ અને ૪૦ મિનીટ સ્કુબા ડાઈવીંગ ના ૫૦૦૦ રૂપિયા લેવામાં આવે છે સ્ક્રોક્લીંગ ના પેકેજ ના ૧૦૦૦ થી સારું થાય છે અને આઇલેન્ડ માં ફેરવવા ના ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા લેવામાં આવે છે 

એક દ્રીપ થી બીજા દ્રીપ સુધી જવા માટે ૪ થી ૮ હજાર રૂપિયા લેવામાં આવે છે