ધુમાડા થી બનાવી હતી ધુમ્મસ અને રૂ થી બનવ્યા હતા વાદળો, 550 દિવસ માં આવી રીતે બની હતી રામાનંદ સાગર ની 'રામાયણ'

 

रामानंद सागर की रामायण
Source by-sagar.world

કેટલાય વરસો થી રામ ભક્તો જેની વાત જોઈ રહ્યા હતા તે  સમય હવે આવી ગયો છે. 22જાન્યુઆરી એ અયોધ્યા માં રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા થવા ની છે. આ ખાસ સમય ની બધાજ લોકો રાહ જોઈ ને બેઠા છે. સામાન્ય જનતા હોય કે કોઈ અભિનેતા કે કોઈ રાજનેતા બધા જ લોકો રામ અયોધ્યા પધારવા ના છે એના ખુસી માં જુમી રહ્યા છે અને ચારે બાજુ ખુસી નો માહોલ છે. આ સમય માં આપને રામાનંદ સાગર ની રામાયણ ને કેમ ભૂલી શકીએ. રામાનંદ સાગર ની રામાયણ માં રામ નું  પાત્ર ભજવનાર અરુણ ગોવિલ, સીતા નું પાત્ર ભજવનાર દીપિકા અને લક્ષ્મણ નું પાત્ર ભજવનાર સુનીલ લહરી હાલ અયોધ્યા માં હજાર છે. તેમનો  યાદગાર અભિનય આપણ ને હમેસા યાદ રહેશે 

रामानंद सागर की रामायण
Source by-sagar.world


રામાનંદ સાગર ની રામાયણ ને કઈ રીતે શૂટ કરવા માં આવી અને કેટલો ખર્ચ આવ્યો હતો 

રામાયણ ની શુટિંગ 550 દિવસ સુધી ચાલી હતી. તેના એક એપિસોડ નો ખર્ચ 9 લાખ રૂપિયા આવ્યો હતો. રામાનંદ સાગર માટે રામાયણ જેવો શો બનાવવો સહેલો ન હતો. આ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો પરંતુ આના માટે તેમણે કોઈ સ્પોન્સર મળ્યો ન હતો. રામાનંદ ના દીકરાએ તેના માટે ફંડ એકઠા કરવા નો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં તેણે સફળતા મળી ન હતી. 

2020 માં બનવ્યો હતો વલ્ડ રેકોર્ડ 

લિમકા બુક ઓફ રેકોર્ડ ૨૦૨૩ મુજબ જયારે પહેલી વાર જયારે રામાયણ ને tv ઉપર તેલીકાસ્ત કરવા માં આવી ત્યારે તેને ૪૦ મિલિયન લોકોએ દેખી હતી. અને 2020 માં કોરોના કાળ દરમિયાન રામાયણ નું ફરી થી પ્રસારણ કરવા માં આવ્યું ત્યારે તે એક સમય ઉપર સૌથી વધારે લોકો દ્રારા દેખેલો શો બની ગયો હતો.

બઉ ઓછા લોકો જાણે છે કે રામાનંદ સાગર એ ટીબી ના મરીજ હતા. તેમના સારવાર દરમિયાન તેઊએ એક ડાયરી લખવા નું ચાલુ આ ડાયરી માં કેટલીક એવી વાતો લખેલી હતી જે હેરાન કરી નાખે એવી હતી. એક વાર રામાનંદ સાગર ના દીકરાએ આ વારો નો ખુલાસો કર્યો હતો.

પ્રેમાનંદ સાગરે જણવ્યું હતું કે શો માં કેટલાક VFX એવા હતા જેને કેટલાક જુગાડ દ્રારા બનવવા માં આવ્યા હતા. જો સવાર ના શુટિંગ થતી હોય તો અગરબતી ના ધુમાડા નો ઉપયોગ કરી ને ધુમસ નું વાતાવરણ બનાવતા અને જો રાતે શુટિંગ થતી તો રૂ નો ઉપયોગ કરી વાદળો બનાવવામાં આવતા હતા.