Bal Keshav Thackeray : બાલાસાહેબ ઠાકરે ના કેટલાક રોચક કિસ્સાઓ

 બાલાસાહેબ ઠાકરે  નો જન્મ 23 જાન્યુઆરી 1926 ના રોજ પુણે ખાતે  થયો હતો. તેમણે શિવસેના પાર્ટી ની સથાપના કરી હતી અને લાંબા સમય સુધી શિવસેના નું સંચાલન કર્યું હતું. બાલાસાહેબ ઠાકરે 1966 માં શિવસેના પ્રમુખ બન્યા હતા. 17 નવેમ્બેર 2012 ના રોજ 86 વર્ષ ની ઉમરે તેમનું અવસાન થયું હતું. 

Bal  Thackeray : બાલાસાહેબ ઠાકરે ના કેટલાક રોચક કિસ્સાઓ


Bal Keshav Thackeray : બાલાસાહેબ ઠાકરે ના કેટલાક રોચક કિસ્સાઓ 


બાલા સાહેબ ઠાકરે ના પિતા કેસવ સીતારામ ઠાકરે સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન માં પ્રમુખ રૂપ થી સક્રિય હતા.અને  મહારાષ્ટ્ર ની રાજનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવી. તેઓએ અંગ્રેજી સાહિત્યકાર મેક પીસ ઠાકરે થી પ્રભાવિત થઇ તેઓનું સરનેમ ઠાકરે રાખ્યું. ત્યાર થી જ તેમના પરિવાર ના સભ્યોનું સરનેમ ઠાકરે પડ્યું હતું.

 બાલાસાહેબ ઠાકરે પોતાની સરખામણી હિટલર સાથે કરી હતી


 બાલાસાહેબ ઠાકરે ના એક બયને બધાને ચકિત કરીદીધા હતા. જયારે તેમણે કહ્યું હતું કે હું Adolf Hitler નો મોટો પ્રસંક છુ. તેમણે કહ્યું હતું કે જેવી  રીતે હિટલરે તેની વિચારધારા લોકો સમક્ષ રાખી હતી તે ખુબજ સરાહનીય છે. એક વાર તેઓએ કહ્યું હતું કે તેઓમાં અને હિટલર માં ઘણી સરખામણી ઓ છે.ભારત ને એક એવા લીડર ની જરૂર છે જે નરમ પણ હોય અને જરૂર પડે ત્યારે દેશ ને પ્રજા માટે એક હાથમાં હથિયાર ઉઠાવે.

 બાલાસાહેબ ઠાકરે ભારત અને પાકિસ્તાન ની ક્રિકેટ મેચ ના વિરોધી હતા.


એક વાર ગૃહ મંત્રી શુશીલ સિંદે એ કહ્યું હતું કે આપને જુને વાતો ભૂલી ને નવી શરૂઆત કરવી જોઈ એ તેમનો ઈસારો પાકિસ્તાન દ્રારા પાળવામાં આવેલા આતંકવાદી અને સરહદ ઉપર થતા ઘુસપેઠ ને ભુલાવી અને ભવિષ્યના નિર્માણ નો વિચાર કરવો જોઈએ આના પર  બાલાસાહેબ ઠાકરે તેમણે આડે હાથ લીધા હતા. અને તેમણે તેમના અખબાર સામના માં એઓને આવી ભૂલ ના કરવા માટે કહ્યું. તેઓએ કહ્યું હતું કે IND VS PAK મેચ ભારત માં તો સુ પણ બીજે ક્યાય પણ નહિ થવાદે.