ફરી આવ્યું China નું જાસુસી જહાજ, આ વખતે શ્રીકંકા નહિ માલદીવ હશે ઠેકાણું, 9 વર્ષ માં સાતમી વખત આવ્યું

 

China નું એક જાસુસી જહાજ 25 કિલોમીટર ની ઝડપે હિંદ મહાસાગર માં દાખલ થયું. છેલ્લા 5 વર્ષ માં ભારતની આસપાસ જાસુસી કરવા ૬થિ વખત આવ્યું. ભલે ઠેકાણું બદલ્યું પણ તેનું મકસદ ભારતની જાસુસી કરવા નું છે.


xiang yang hong 03


open source intelligence કંપની OSINT દીફેન્દરે દાવો કર્યો છે કે China નું જાસુસી જહાજ જિયાંગ યાંગ હોંગ 03 ફેબ્રુઆરીએ માલદીવ પહોચી જશે. 4 મહિના પહેલા China ના જાસુસી જહાજ ને શ્રીલંકા એ તેના બંદર ઉપર ઉભા રહેવાનું ના કહ્યું હતું. એવામાં ભારત માલદીવ વીવાદ વચ્ચે China જાસુસી જહાજ માં આવ્યું એ એક ચિંતા ની વાત છે. 

હિન્દ મહાસાગરમાં China નું આ જાસુસી જહાજ ભારત માટે કેટલો મોટો ખતરો છે? 

હિન્દ મહાસાગરમાં China નું જાસુસી જહાજ આવ્યું એ એક મોટો ખતરો માનવામાં આવે છે. કારણ કે ભારત ની મિસાઈલ પરીક્ષણ અને ISRO ના રોકેટ ને હિન્દ મહાસાગર નજીક ના સ્થાનો એથી છોડવામાં આવે છે. આમ આ જાસુસી જહાજ દ્રારા તે મિસાઈલ અને રોકેટ ની જાણકારી China સુધી પહોચી શકે છે. તેથી તે એક મોટો ખતરો માનવામાં આવે છે. 

OSINT દીફેન્ડેર ને China ના જહાજ વિશે શું કહ્યું. 

OSINT ડીફેન્ડર એ તેના twit માં China નું  જહાજ જિયાંગ યાંગ હોંગ 03 ને હિન્દ મહાસાગરમાં શોધી કાઢ્યું. સોમવારે ઇન્ડોનેશિયા ના સુન્દા પાસે થી એક જહાજે હિન્દ મહાસાગર માં પ્રવેશ કર્યો. તેનું ઠેકાણું માલદીવ ની રાજધાની  માલે પાસે દેખાઈ આવ્યું છે. 

આ પહેલી વખત નથી કે China નું જાસુસી જહાજ હિન્દ મહાસાગરમાં આવ્યું હોય આ પહેલા 2019-2020 માં આ જહાજ સમુદ્ર સર્વેક્ષણ ના બહાને બંગાળ ની ખાડી અને અરબસાગરમાં દેખાઈ આવ્યું.