Dhruv Jurel Team India: ભારતીય ટેસ્ટ ટીમ માં સામીલ થયો ધ્રુવ જુરેલ, સૈનિક પિતા નો દીકરો કેવી રીતે બન્યો ક્રિકેટર

 

Dhruv Jurel Team India


India vs England: ભારતે હાલમાં જ ઇંગ્લેન્ડ વિરુધ સરુઆતની ૨ મેચ માટે ટીમ ને જાહેર કરી હતી. તેમાં ધ્રુવ જુરેલ ને સામીલ કરવા માં આવ્યો છે. 

India vs England: ભારતે ૨૫ જાનુઆરી થી શરુ  થતી ઇંગ્લેન્ડ સામે ની પ્રથમ ૨ ટેસ્ટ માટે ટીમ જાહેર  કરી છે. તેમાં ધ્રુવ જુરેલ ને પણ સામેલ કરવા માં આવ્યો છે. ધ્રુવ જુરેલ નું ઘરેલું મેચો માં શરુ પ્રદશન રહ્યું હતું. IPL માં રાજસ્થાન રોયલ્સ માટે રમે છે. Dhruv Jurel ના પિતા તેણે આર્મી માં મોકલવા માંગતા હતા પરંતુ Dhruv Jurel એ Cricketer બનવા નું પસંદ કર્યું.

BCCI એ શુક્રવારે  ભારતીય ટીમ નું એલાન  કર્યું હતું. આમ કેટલાક મોટા ખેલાડીઓ ના નામ નાતા. પણ આ નામે બધાને ચોકાવી નાખ્યા આ નામ ધ્રુવ જુરેલ નું હતું. ધ્રુવે ઘરેલું ક્રિકેટ માં શારુ પ્રદશન કર્યું હતું. ટીમ india માં ઇશાન કિશન ને ડ્રોપ કર્યો અને મોહમદ શમી પણ પોતાની જગ્યા મેળવવા માં નાકામ રહ્યો હતો. 

ધ્રુવ ના પિતા નેમ સિહ જુરેલ આર્મી માં રહી ચુક્યા છે. તે કારગીલ યુદ્ધ લડી ચુક્યા છે. ધ્રુવ ના પિતા ઈચ્છતાહતા કે ધ્રુવ પણ તેમ ની જેમ આર્મી માં જી અને દેશ ની સેવા કરે પરંતુ ધ્રુવે ક્રિકેટ ને પસંદ કર્યું. ધ્રુવ ના આ ફેસલા થી પિતા ને કોઈ આપતી ન હતી પરંતુ તે આમાં પામ દેશ ની સેવા કરી શકે છે.

ધ્રુવ જુરેલે ફસ્ટ ક્લાસ મેચો માં ૧૯ પારીઓમાં ૭૯૦ રન બનાવ્યા છે. તેમાં એક સતક અને ૫ અર્ધ સતક લાગ્યાવ્યા હતા.