Main Atal Hoon Review: અટલ બિહારી બાજપાઈ ના કિરદાર માં છવાયા પંકજ ત્રીપાટી, કહાની ઉપર હાવી તેમની પરફોર્મન્સ

 

main atal hoon movie review

પંકજ ત્રીપાટી ની ફિલ્મ Main Atal Hoon શુક્રવારે રિલીજ થઇ ગઈ છે. આ પહેલા  ફિલ્મ ના પોસ્ટર અને ટ્રેલર રિલીજ થયા હતા જે બધા લોકો ને પસંદ આવી રહ્યા હતા અને બધા દર્શકો ફિલ્મ જોવા માટે આતુર હતા. તેમની આતુરતા નો અંત ૧૯ તારીખ ના રોજ આવ્યો હતો.  Main Atal Hoon ફિલ્મ શુક્રવારે સિનેમા ઘરોમાં રિલીજ થઇ ગઈ હતી. 


ફિલ્મ-  Main Atal Hoon( મેં અટલ હું )
ડાયરેક્ટર - રવિ જાધવ 
સ્ટાર કાસ્ટ - પંકજ ત્રીપાટી, પીયુસ શર્મા, રાજા રમેશકુમાર, પ્રમોદ પાઠક,ગોંરી સુખ્ત્નાકર 

ફિલ્મ ખુબજ મહત્વપૂર્ણ દર્ષ્ય થી ચાલુ થાય છે. જેમાં અટલ ભિહારી ભાજપાઈ એમના મંત્રીઓ સાથે શાંતિ પ્રસ્તાવ અને પાકિસ્તાન સાથે યુદ્ધ પર ચર્ચા કરે છે. એક આદર્શવાદી અને પડોસી દેશો સાથે સંબંધ સુધારવા માં વિસ્વાસ રાખવાવાળા ના રૂપ માં દેખાડવા માં આવ્યા છે. તે હમેશા દેશ ને પ્રથમ રાખે છે પરંતુ જો દુશ્મન હથિયાર ઉઠાવે છે તો કોઈ પણ હદ સુધી જી શકે છે. 

ફિલ્મ ની સારી વાત એ છે કે તેમાં અટલ બિહારી બાજપાઈ ના જીવન ને ડીટેલ માં દેખાડવા માં આવ્યું છે. કેટલાક સીન માં તેમના નાનપણ ના જીવન ને પણ દર્શાવવા માં આવ્યા છે જેમ કે નાના અટલ જી તાજ મહાલ માં કવિતા બોલતા હોય છે. થોડા સમય બાદ એ છોકરો મોટો થઇ જાય છે અને એ મકાન માં સંતાઈ ને ચડી ને ત્યાં લાગેલા ઇંગ્લેન્ડ ના ઝંડા ને ઉતારી નાખે છે. ત્યાર બાદ તેઓ RSS માં જોડાય છે અને તે RSS ના સૌથી તેજ મેમ્બર માંથી એક છે અને તે મોટા બદલાવ કરવા માંગે છે.


main atal hoon movie review


Main Atal Hoon Movie Review:  

દિવંગત પ્રધાનમંત્રી ની આ વિશેષતાઓ ને ખુબ વિસ્તાર થી દેખાડવામાં  માં આવી છે. ફિલ્મ ને રાઈટીંગ થોડી નરમ લાગે અટલ જી ના પ્રભાવ ને દેખાડવામાં થોડી ચુકી ગઈ છે. ફિલ્મ ના કેટલાક દાય્લોક સમજવા માં મુશ્કેલી પસી શકે છે. બાકી ફિલ્મમાં Atal Bihari Vajpayee ના જીવન અને એમના વ્યક્તિત્વ ને ખુબ જ સારી રીતે દેખાડવામાં આવ્યું છે.

ફિલ્મ માં કેટલીક  મહત્વ ની વસ્તુ દેખાડવા માં આવી છે. ૧૯૫૩ કાશ્મીર અટેક, ૧૯૬૨ માં ચાઈના વોર, ૧૯૬૩ માં પાકિસ્તાન સાથે લડાઈ અને ૧૯૭૫ ની ઈમરજન્સી ફિલ્મ માં આ બધી ઘટનાઓ દેખાડવા ની ખુબ જરૂર હતી. એના કારણે  ફિલ્મ થોડી ધીમી થઇ ગઈ છે. ફિલ્મ ના બીજા ભાગમાં Atal Bihari Vajpayee ના જીવન ના કેટલાક મહત્વના પ્રસંગો ને દેખાડવા માં આવ્યા છે. જેમાં પોકરણ ટેસ્ટ પછી ન્યુક્લિયર પાવર દેશ બન્યું, દિલ્લી થી પાકિસ્તાન બસ સેવા અને કારગીલ વોર ને પણ સારી રીતે બતાવવા ની કોશિસ કરવામાં આવી છે. ૨ કલાક અને ૧૯ મિનીટ માં બધી બાબતોને દેખાડવી ખુબજ મુસ્કેલ છે ફિલ્મ માં Atal Bihari Vajpayee ના જીવન ના મુખ્ય પ્રસંગો બતાવવા નો પ્રયાસ કરવામાં આવ્યો છે.