Subhash Chandra Bose Jayanti: નેતાજી સુભાષચંદ્ર બોસ ની જયંતી ને કેમ પરાક્રમ દિવસ તરીકે ઓળખવામાં આવે છે?

 Subhash Chandra Bose Jayanti: આજે નેતાજી સુભાષચંદ્ર બોસ ની જન્મ જયંતી છે, જેને અધિકારીક તોર પર પરાક્રમ દિવસ ના રૂપ માં મનાવવામાં આવે છે.


Subhash Chandra Bose Jayanti



નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ જાન્યુઆરી ૨૩ ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું.તેઓ આઝાદ હિન્દ ફોઝ ના સંસ્થાપક અને પ્રમુખ હતા.  તેમનું મૃત્યુ ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ ના રોજ વિમાન દુર્ઘટના માં થયું હોવા નું માનવામાં આવે છે. 

Subhash Chandra Bose Jayanti: નેતાજી સુભાષચંદ્ર બોસ ની જન્મ જયંતી ને પરાક્રમ દિવસ તારી કે ઉજવવા માં આવે છે. પ્રમુખ ભારતીય સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષચંદ્ર બોસ ના જન્મ દિવસ ને ભારત માં મનાવવા માં આવે છે. આ પ્રતિ વર્ષ ૨૩ જાન્યુઆરી એ માંનાવ્વવામાં આવે છે. તેઓએ ભારતીય સ્વતંત્ર આંદોલન માં મહત્વ ની ભૂમિકા ભજવી હતી. 

Subhash Chandra Bose Jayanti



વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખાસ દિવસને પરાક્રમ  દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસ ની ઉજવણી કરવા નો મતલબ  નેતાજી ના પરાક્રમ ને સન્માન આપવાનો હતો. ત્યારબાદ આને પરાક્રમ દિવસ તરીકે મનાવવા નો ચાલુ કર્યો. નેતાજી ના ગુમ થયા બાદ ૫ મહીંના બાદ રંગુન માં નેતાજી ની જયંતી ઉજવવા માં આવી. ત્યારબાદ પારંપરિક રૂપ થી ભારત માં પણ તેમની જન્મ જયંતી મનાવવા લાગ્યા. આ દિવસે  પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ત્રિપુરા, આસામ, ઓડીસા માં એક આધિકારિક રૂપે રાજા જાહેર કરવા માં આવે છે. આ દિવસે ભારત નેતાજી સુભાષચંદ્ર  ને શ્રધાંજલિ અર્પણ કરે છે. નેતાજી ની 124મી  જયંતી ઉપર ૨૦૨૧ માં પહેલી વાર પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.